ગ્રેડીંગ સિસ્ટમથી બાકાત ચાઈનાની MBBS યુસનવસિિટીઓ

Team JagVimal 03 Mar 2023 2747 views
color_1

ગ્રેડીંગ સિસ્ટમથી બાકાત ચાઈનાની MBBS યુસનવસિિટીઓ – સવદેશમાાં અભ્યાિ કરવા માાંગતા મોટા ભાગના સવદ્યાથીઓ સવદેશની શ્રેષ્ઠ યુસનવસિિટીમાાં અભ્યાિ કરવા માટે સવગત એકઠી કરવા િચચ એન્જીનનો ઉપયોગ કરતાાં હોય છે. ગુગલ પણ ચાવીરૂપ શબ્દોને ઓળખીને સ્રીન પર અઢળક વેબિાઈટની યાદી પ્રદસશિત કરે છે. જો કે ગુગલ દ્વારા રજૂ થતી કન્જિલ્ટન્જિી અને શૈક્ષણણક િાંસ્થાની વેબિાઇટ જે-તે કન્જિલ્ટન્જિી, કન્જટેન્જટ રાઈટર અને વેબિાઈટ ડેવલોપર દ્વારા તૈયાર કરવામાાં આવી હોય છે. આવી વેબિાઇટ પર આપવામાાં આવેલી સવગત ઘણી વખત અનઅસિકૃત સ્ત્રોત (િોિચ) અથવા તો અન્જયના વેબપેઈજ પરથી િીિી જ ઉઠાવવામાાં આવી હોય છે. મોટે ભાગે સવકીપીડીયા અથવા તો જે-તે યુસનવસિિટીને માન્જય આપનાર િસ્ાંથા પાિેથી મળેલી માહહતી અસિકૃત સ્ત્રોત પાિેથી મેળવવામાાં આવી હોય છે. અમુક જરૂરી અને અસિકૃત માહહતી િબાંસાંિત વેબિાઇટ પર પણ ઉપલબ્િ હોય છે જે સવદ્યાથીઓને સવદેશમાાં અભ્યાિ કરવા માટે મહત્વના હદશા-સનદેશો પરૂા પાડે છે. ઉપરોક્ત માહહતીને વ્યવસ્સ્થત િમજવા માટે એક વેબિાઇટનુાં ઉદાહરણ જોઈએ જે સવશ્વમાાં આવેલી તમામ યુસનવસિિટીઓને રેન્જક અને ગ્રેડ આપવાનુાં કામ કરે છે. ચાઈનામાાં MBBS નો કોિચ પરૂો પાડતી મોટા ભાગની યુસનવસિિટીમાાં આવુાં જ કાંઇક જોવા મળે છે. જે સવદ્યાથીઓ ચાઈનામાાં MBBS કરવા માગાંતાાં હોય તેમને આ ટોસપક ઘણો મદદરૂપ થશે અને તેમને તેમના િપનાની વધુ નીક લઈ જશે. અમુક કન્જિલ્ટન્જટની વેબિાઇટ એવી હોય છે જે ચાઈનામાાં MBBSનો અભ્યાિ પરૂો પાડતી યુસનવસિિટીને A+, B, B+, B વગેરે જેવા ગ્રેડ આપે છે. સવદ્યાથીઓ માટી જેવા હોય છે તેમને તમે ઈચ્છો તે આકાર આપી શકો છો. સવદ્યાથીઓ આમ પણ કયાાં કન્જિલ્ટન્જટથી લઇને કયાાં દેશમાાં જવુાં અને કઈ યુસનવસિિટી પિદાં કરવી તે મામલે મુાંઝવણમાાં મકૂાયેલાાં હોય છે. આવા િમયે કાંઇ પણ ખોટી માહહતી કે સુાંદર શબ્દો તેમને ગેરમાગે દોરવા માટે પરૂતા હોય છે અને િોસશયલ મીહડયા તેમાાં મહત્વનો ભાગ ભજવે છે.

માહહતી મેળવવા માટેના અસિકૃત સ્ત્રોત :

  • કોઈ પણ યુસનવસિિટીના ઈસતહાિથી લઈને તેની આંતર માળખાકીય (ઈન્જરાસ્રકચર) સુસવિા સવશે જાણવા માટેનો િૌથી શ્રેષ્ઠ અને િરળ રસ્તો એટલે ‘સવકીપીડીયા’. જેના પરથી તમે િચોટ માહહતી પ્રાપ્ત કરી શકો છો.
  • ‘મેહડકલ કાઉન્જિીલ ઓફ ઇન્ન્જડયા (MCI)’ એવી તમામ યુસનવસિિટીઓનુાં ણલસ્ટ પૂરુાં પાડે છે જેમાાં કોઈ પણ ભારતીય સવદ્યાથી અભ્યાિ કરી શકે છે અને એટલુાં જ નહી ભારત પરત ફયાચ પછી અહીં પ્રેન્ક્ટિ પણ કરી શકે.
  • યુસનવસિિટીની અસિકૃતતા ચકાિવા માટે ‘WHO’ અથવા તો હડરેકટરી ઓફ મેહડકલ સ્કુલ પણ માહહતી પ્રાપ્ત કરવાનો મહત્વનો સ્ત્રોત છે.
  • સવદેશમાાં MBBSના અભ્યાિ માટે યુસનવસિિટી પિદાં કરતા પહલેાાં દરેક સવદ્યાથીએ આ તમામ હદશાસનદેશો વ્યવસ્સ્થત રીતે વાચાંવા જોઈએ.

ઉપરોક્ત દશાચવેલા તમામ સ્ત્રોતમાાં ચાઈનાની મેહડકલ યુસનવસિિટીઓને ગ્રેડ સિસ્ટમમાથાંી બાકાત રાખવામાાં આવી છે. માત્ર અમુક કન્જિલ્ટન્જટ જ પોતાની વેબિાઈટ અથવા તો િોસશયલ મીહડયામાાં જે તે યુસનવસિિટીને ગ્રેડ આપતાાં હોય છે. ઉચ્ચ સશક્ષણ આપતી િસ્ાંથાઓને ગ્રેડ અથવા તો રેટ આપવામાાં જુદા જુદા પેરામીટર લાગુ પડતાાં હોય છે. મોટા ભાગના િવે હરપોટચિ મેગેઝીન, િમાચાર પત્રો, વેબિાઈટ, િરકારી અને શૈક્ષણણક િસ્ાંથા દ્વારા આપવામાાં આવે છે અને આ તમામ સ્રોતના જે-તે ઈન્સન્જસ્ટટયુટ અથવા યુસનવસિિટીને ગ્રેડ અને રેટ આપવાના પેરામીટર અલગ અલગ હોય છે. આવા સ્ત્રોત દ્વારા પ્રસ્તુત કરવામાાં આવતા મોટા ભાગના અહવેાલો વાસષિક િવે, સશક્ષણ, આંતર માળખાકીય સુસવિાઓ, યુસનવસિિટીમાાં કરાવવામાાં આવતા પ્રોગ્રામ, િરકાર અને રસ્ટ તરફથી મળતા ફાંડ, િશાંોિન અને સવકાિ, વષોની િફળતા, પુરસ્કાર અને જુદી જુદી િસ્ાંથાઓ પાિેથી મળેલી માન્જયતા, શ્રેષ્ઠતા, સનષ્ણાતાં, સવદ્યાથીઓની િખ્ાંયા, સવદેશમાથાંી આવતા સવદ્યાથીઓ અને તેમની હાજરી વગેરે પેરામીટરના આિારે તૈયાર કરવામાાં આવે છે. જયારે સનષ્ણાતાં િસ્ાંથા દ્વારા કોઈ પણ યુસનવસિિટીને ગ્રેડ આપતાાં પહલેાાં િશાંોિન કરીને અસિકૃત માહહતી એકઠી કરવામાાં આવે છે અને તેને પ્રકાસશત કરતાાં પહલેાાં તેની યોગ્ય ચકાિણી કરે છે. કોઈ પણ યુસનવસિિટી અથવા િસ્ાંથાને િપાંણૂચ રીતે અથવા તો તેના જુદા જુદા સવભાગોને અલગ તારવીને ચકાિણી કરવામાાં આવે છે. આ ચકાિણી દેશને આસિન અથવા િમગ્ર સવશ્વને ધ્યાને લઇને કરવામાાં આવે છે અને તેથી તે માનવતાનાાં પેરામીટર પણ જુદા હોય શકે. આ ચકાિણીની પ્રહરયા લાબાંી અને કાંટાળાજનક હોય છે તથા યોગ્ય પહરણામ માટે િતત પ્રેન્ક્ટિ જરૂરી બને છે. માહહતી માટે િૌથી વધુ સવશ્વિનીય સવકીપીડીયા અને MCI (સવદેશમાાં MBBS અભ્યાિના કેિમાાં) તપાિવાના બદલે સવદ્યાથીઓ અન્જય વેબિાઇટનો િહારો લે છે અને તે જ તેમને ગેરમાગે દોરે છે. અમુક એવા કન્જિલ્ટન્જટ કે જેમની પાિે જૂજ સવકલ્પો હોય છે અથવા તો જે યુસનવસિિટીની સવગત માગી હોય તેમની સવગત ન હોય તો તેઓ આવા મુાંઝાયેલા સવદ્યાથીઓને ગ્રેડના નામે ખોટી માહહતી આપી ભરપરૂ લાભ ઉઠાવે છે. અન્જય એક ઉદાહરણ જોઈએ તો ચાઈનામાાં આવેલી યાગાંઝોઉં યુસનવસિિટીને અમુક વેબિાઈટે ‘C’ ગ્રેડ યુસનવસિિટી તરીકે દશાચવી છે. પરાંતુ તેમને આ યુસનવસિિટીની સવશેષતાઓની ખબર જ હોતી નથી, તો આવો જોઈએ આ યુસનવસિિટીની સવશેષતાઓ.

આ યુસનવસિિટીની વાસષિક ફી માત્ર 30,000 RMB છે, જે અન્જય યુસનવસિિટી કરતાાં ઘણી ઓછી છે.

  • ચાઈનામાાં આ એક માત્ર એવી યુસનવસિિટી છે જે સવદ્યાથીઓને િેમેસ્ટર દીઠ 2,000 RMB ની ગેરેન્જટેડ સશષ્યવૃ સત (સ્કોલરશીપ) પરૂી પાડે છે.
  • તમામ જરૂરી સુસવિાઓથી િજ્જ હોસ્ટેલ
  • તમામ િાિનોથી િજ્જ લેબોરેટરી
  • પુસ્તકોનુાં સવશાળ કલેકશન િરાવતી લાઈબ્રેરી
  • ભારતીય સવદ્યાથીઓને માફક આવે તેવુાં વાતાવરણ
  • રેગીંગ રી કેમ્પિ
  • અંગ્રેી માધ્યમ કોિચ
  • યુસનવસિિટીથી તદ્દન નીક આંતરાષ્રીય એરપોટચ જેવાાં કે, નેન્જજીંગ અને શાઘાંાઈ
  • અનેક ભારતીય સવદ્યાથી દ્વારા પિદાં કરવામાાં આવેલી યુસનવસિિટી
  • પાિ થઇ ગયેલા અનેક ભારતીય સવદ્યાથીઓએ MCI પણ ક્લીયર કરી લીિી અને હાલમાાં ભારતની જાણીતી હોસ્સ્પટલમાાં ફરજ બજાવે છે.

યાગાંઝોઉંમાાં એડસમશન મેળવવાની પ્રહરયા પણ ઘણી િરળ છે.

  • હફઝીક્િ, કેમેસ્રી, બાયોલોી અને અંગ્રેીમાાં ઓછામાાં ઓછા 65% માકચ
  • એડસમશન લેતી વખતે 31 હડિેમ્બરના રોજ ઓછામાાં ઓછી 17 વષચની ઉંમર થતી હોવી જોઇએ.
  • ફરજજયાતપણે NEET પાિ કરી હોવી જોઈએ
  • અંગ્રેીમાાં સનપુણ હોવા જોઈએ કારણ કે યાગાંઝોઉં યુસનવસિિટીમાાં ઈન્જટરવ્યુના આિારે એડસમશન આપવામાાં આવે છે.

જે સવદ્યાથી યાગાંઝોઉં યુસનવસિિટીમાાં એડસમશન લેવા માગાંતા હોય અને ઉપર દશાચવેલી તમામ બાબતોમાાં સનપુણ હોય તો તેમણે ચાઈનામાાં MBBS ના અભ્યાિ માટે અસિકૃત યુસનવસિિટીના પ્રસતસનસિનો િપાંકચ િાિવો, કારણ કે અમુક યુસનવસિિટીમાાં એડસમશન માટે એક માત્ર તેઓ જ સવશ્વાિપાત્ર માધ્યમ છે. અસિકૃત પ્રસતસનસિ અથવા તો કન્જિલ્ટન્જટ જ તે સવદ્યાથીના જરૂરી દસ્તાવેજોની િોફટ કોપી દ્વારા સવદ્યાથી વતી એડસમશન માટે અરી કરશે. સવદ્યાથીના તમામ દસ્તાવેજોની યોગ્ય ચકાિણી થયા બાદ યુસનવસિિટી ઈન્જટરવ્યુ માટેની તારીખ આપશે. જે મુજબ યુસનવસિિટીનો સ્ટાફ તે સવદ્યાથીનુાં સવડીયો મારફતે ઈન્જટરવ્યુ લેશે. જો સવદ્યાથી આ ઈન્જટરવ્યુમાાં પાિ થશે તો યુસનવસિિટી તેમને કોલ લેટર મોકલાવશે. જે પછી સવદ્યાથીએ યુસનવસિિટીની ફી િીિા જ યુસનવસિિટીના અકાઉન્જટમાાં જમા કરાવવાની રહશેે. ફી જમા થતાાં જ યુસનવસિિટી એડસમશન પત્ર તૈયાર કરશે અને JW202 (સવઝા ઈન્જવીટેશન) માટેની જરૂરી પ્રહરયા શરૂ કરશે. અસિકૃત પ્રસતસનસિ કે જે સવદ્યાથી માટે તમામ સુસવિાઓ તથા ફલાઇટની તારીખ િહહતની તમામ સવગતો માટે િતત િપાંકચમાાં છે તેને પણ આ તમામ દસ્તાવેજોથી અવગત કરવામાાં આવશે.

આ તમામ એડસમશન પ્રહરયાની િમજણ પછી હવે તમે જે-તે કન્જિલ્ટન્જટને આ યુસનવસિિટીમાાં એડસમશન માટે પછૂી શકો છો. ‘C’ ગ્રેડમાાં આવતી અથવા તો આવશ્યક સુસવિાઓનો અભાવ િરાવતી યુસનવસિિટીમાાં એડસમશન માટે પછૂશો તો પણ તેના માટે એક પડકાર િમાન િાણબત થશે. યુસનવસિિટીમાાં એડસમશન પ્રહરયા દરસમયાન જ તમને તે કન્જિલ્ટન્જટની વાસ્તસવકતાની જાણ થશે. આ જ વાત તમામ યુસનવસિિટીઓ માટે લાગુ પડે છે. અગાઉ ચચાચ કરી તે મુજબ ચાઈનામાાં MBBSનો અભ્યાિ પરૂો પાડતી યુસનવસિિટીઓ ગ્રેડ અને રેટીંગ સિસ્ટમથી પર છે. તેથી ચાઈનામાાં MBBSનો અભ્યાિ કરવા માગાંતા સવદ્યાથીઓએ જાતે જ તમામ સવગતો એકઠી કરવી જોઈએ જેથી કરીને કોઈ તેમને ગેરમાગે દોરી ન શકે. સવદ્યાથીએ નીચે આપેલા તમામ સ્રોતના ઉપયોગથી હરિચચ કરવુાં. જેથી જે-તે યુસનવસિિટીનુાં વાસ્તસવક ણચત્ર સ્પષ્ટ થશે.

  • યુસનવસિિટી વેબિાઇટ
  • MCI વેબિાઇટ
  • વલ્ડચ હડરેકટરી ઓફ મેહડકલ સ્કુલ
  • િબાંસાંિત વેબિાઇટ

ચાઈનામાાં આવેલી મેહડકલ યુસનવસિિટીને િરકારી િસ્ાંથા દ્વારા કોઈ જ ગ્રેડ આપવામાાં આવતાાં નથી. અમુક યુસનવસિિટીમાાં સવદ્યાથીઓ વતી એડસમશન લેવામાાં સનષ્ફળ સનવડેલા કન્જિલ્ટન્જટ દ્વારા અન્જય કોઈ સવકલ્પ ન હોવાથી આ ગ્રેડ સિસ્ટમને દાખલ કરી છે. આવા કહવેાતા કન્જિલ્ટન્જટની એક માત્ર ઉદ્દેશ્ય નફો કમાવવો જ છે. જેને પહરણામે જો તમે યુસનવસિિટીની પિદાંગી કરવામાાં થાપ ખાઈ ગયા તો તે તમને ગેરમાગે દોરવામાાં કોઈ કિર બાકી નહી રાખે. ચાઈનામાાં આવ્યા પછી જ સવદ્યાથીને અહીંની ‘નોન ગ્રેડીંગ’ સિસ્ટમ સવશે માલમૂ પડે છે. પરાંતુ બાદમાાં સવદ્યાથી પાિે ફાળવવામાાં આવેલી યુસનવસિિટીમાાં અભ્યાિ કરવા સિવાય બીજો કોઈ સવકલ્પ બચતો નથી. પરાંતુ જો તમે યોગ્ય હરિચચ કયુું હશે તો તમે તમારી પિદાંગીની યુસનવસિિટીમાાં િીટ અપાવવા માટે કન્જિલ્ટન્જટને કહી શકો. જો તમારી પાિે હરિચચ કરવામાાં પાવરિા હોય તેવા ક્લાયન્જટ હશે તો આ સ્પિાચત્મક યુગમાાં પણ તમે તમારી ઉચ્ચ પોઝીશનને બરકરાર રાખી શકો છો.

કોઈ પણ યુસનવસિિટીમાાં એડસમશન લેતા પહલેાાં નીચે આપેલા પોઈન્જટિ અવશ્ય ધ્યાનમાાં લેવા.

  • યુસનવસિિટીનુાં લોકેશન (સ્થળ)
  • MCIની માંજૂરી
  • સૂચનાનુાં માધ્યમ
  • અસિકૃત પ્રસતસનસિ
  • અભ્યાિ કરતા સવદ્યાથીઓના મતાંવ્યો
  • તમારુાં બજેટ
  • સુખ સુસવિા અને િગવડ

ચાઈનામાાં MBBS અથવા તો સવદેશમાાં અભ્યાિ કે પછી ત્યાનાંા અભ્યાિરમ સવશે જાણવા તથા મનમાાં રહલેી શકાંાના િમાિાન માટે મેહડકલ કાઉન્જિીલ ઓફ ઇન્ન્જડયાની વેબિાઇટ www.mciindia.org પર મકૂવામાાં આવતી MCI રેકોડચની યાદી અથવા તો સવકીપીડીયાનો ઉપયોગ કરવો. MCI તથા સવકીપીડીયા તથા MOE અનુિાર, ચાઈનામાાં MBBSનો અભ્યાિ પરૂો પાડતી તમામ યુસનવસિિટી રેન્ન્જકિંગ, ગ્રેડીંગ તથા રેહટિંગ સિસ્ટમથી પર છે. જે યુસનવસિિટીના નામના છેડે રેહડશનલ મેહડિીન, ચાઇનીઝ મેહડિીન લગાવવામાાં આવેલુાં હોય તેમના િહહત MCI વેબિાઈટ પર દશાચવવામાાં આવેલી તમામ યુસનવસિિટી િરકારી યુસનવસિિટી છે અને તે ન્સક્લનીકલ મેહડિીન/MBBS નો અભ્યાિ પરૂો પાડે છે અને સૂચનાનુાં માધ્યમ અંગ્રેી હોય છે. MCI વેબિાઈટ પર દશાચવવામાાં આવેલી તમામ યુસનવસિિટી સવશે હદલ્હીમાાં આવેલી MCI ની ઓહફિ અથવા તો હલ્ેપલાઇન નબાંર પર ફોન કરીને પણ માહહતી મેળવી શકાય છે.

Request a callback

Share this article

Enquire now whatsapp
Call Us Whatsapp